સપ્તક સંગીત સમારોહનો 8મો દિવસ "હરિ"મય બન્યો, દિગ્ગજ કલાકારોએ શ્રોતાઓના દિલ જીત્યા
2025-01-09
0
અમદાવાદ એલડી કોલેજ કેમ્પસમાં આયોજીત સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 નો આઠમો દિવસ શ્રોતાઓ માટે યાદગાર બની રહ્યો, જેનું એકમાત્ર કારણ પંડિત હરિપ્રસાદ ચોરસિયા...